Decision Support System for Plant Protection

  (કીટનાશકોનો વપરાશ)

ઉપયોગ માટે મંજૂર થયેલ કીટનાશકો / PESTICIDE 


પાક સંરક્ષણ માહીતી માટેની સંચાલન પદ્ધતિ

જંતુનાશકો કૃષિ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન ધરાવે છે. જે સલામત રીતે પાકને કીટકોથી રક્ષણ આપે છે. પાક સંરક્ષણના રસાયણો જેવા કે,  કીટનાશકો, ફૂગનાશકો, નીંદણનાશકો, પાક વૃદ્ધિ નિયંત્રકો અને બાયોપેસ્ટીસાઇડને “જંતુનાશક” તરીકે ઓળખવામાં આવે છે. ખાદ્ય ચીજવસ્તુઓમાં જંતુનાશક સંબંધિત દુષણના જોખમને ઘટાડવા, અંતે આ બધા જ રસાયણોનો ન્યાયિક ઉપયોગ ખૂબ જ અનિવાર્ય છે.

જંતુનાશકોના સુરક્ષિત અને અસરકારક ઉપયોગ માટે ખેડૂતોને પ્રાદેશિક ભાષા (ગુજરાતી) માં શિક્ષિત કરવાની જરુર છે. ભારત દેશમાં ઉપયોગમાં લેવાતી કુલ જંતુનાશકોનો ૬૦% થી વધુ ફાળો રહેલો છે. અને તેથી ઉપયોગકર્તાઓ માટે જંતુનાશકનો ઉપયોગ કરવા સાનુકુળ પદ્ધતિનો વિકાસ કરવાનો વર્તમાનમાં પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ બીજા રસાયણો જેવા કે, ફૂગનાશકો, નીંદણનાશકો, પાક વૃદ્ધિ નિયંત્રકો અને બાયો પેસ્ટીસાઇડનો  ઉમેરો કરવામાં આવશે.   

DSSPP DSSPP